બીન બરીતો | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Bin Barito
Home
Recipe
Bin Barito
Bin Barito
Fast Food
Cooktime
1 કલાક
Serving
2 વ્યકિત
🥕 Ingredients
ટોર્ટીલા રોટલી – 8 નંગ
તેલ – 5 ટેબલસ્પૂન
કેપ્સીકમ – 2
કાળા રાજમા – 3/4 કપ
સમારેલાં મરચાં – 8 ટેબલસ્પૂન
સાવર ક્રીમ – 1 કપ
મીઠું – સ્વાદાનુસાર
કોથમીર – 1/2 કપ
મેક્સિકન રાઇસ – 1 ½ (દોઢ) કપ
સમારેલાં ટમેટાં – 1 કપ
ચીઝ – 2.5 (અઢી) કપ
ટાકો સિઝનીંગ – 4 ટેબલસ્પૂન
કાપેલું લેટસ – 3 કપ
🍕 Recipe
સૌ પ્રથમ રાઇસ ને છુટા બાફવા. પલાળેલા બીન્સ ને છુટા રહે તેમ બાફવા.
હવે બંનેમાંથી પાણી નિતારી બંનેને મિક્સ કરી દેવા.
હવે તેમાં ટાકો સિઝનિંગ, કેપ્સીકમ, લીલાં મરચાં, મીઠું અને કોથમીર નાંખી મિક્સ કરી દેવા.
પછી ટોર્ટીલામાં થોડી ચીઝ પાથરી તેમાં રાઇસ અને બીન્સ મિક્સ મૂકો.
પછી તેની ઉપર ટમેટાં, સાવર ક્રીમ, લેટસ અને ચીઝ મૂકી તેને ફોલ્ડ કરી તેલ લગાવી ધીમા તાપે ચારે બાજુ શેકી નાંખો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day