Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Bilanu Sharbat
Home
Recipe
Bilanu Sharbat
Bilanu Sharbat
Liquid
Cooktime
10 મિનિટ
🥕 Ingredients
બીલું – એક મોટી સાઇઝનું
દળેલી ખાંડ – 3 થી 4 ચમચી
શેકેલું જીરું – 1 ચમચી
મરી પાઉડર – 1 ચમચી
સંચળ – 1/2
પાણી – 400 મિલી
🍕 Recipe
સૌ પ્રથમ બીલાને દસ્તા વડે તોડી તેમાંથી ચમચી વડે બધો ગર(માવો) એક બાઉલમાં કાઢી લેવો.
હવે એમાં પાણી નાંખી 2 કલાક રહેવા દેવું.
હવે તેને ગરણીથી ગાળી એમાં મરી પાઉડર, શેકેલું જીરું, સંચળ અને ખાંડ મિક્સ કરી ફ્રિજમાં મૂકવું.
ઠંડું થાય એટલે સર્વ કરો.
બીલાંનું શરબત | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
July
Jul 2025, Sunday
1 event is on this day
શ્રી વચનામૃત સમાપ્તિ
July
Jul 2025, Monday
1 event is on this day
July
Jul 2025, Thursday
1 event is on this day
July
Jul 2025, Friday
1 event is on this day