બિકાનેરી સેવ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Bikaneri Sev
Home
Recipe
Bikaneri Sev
Bikaneri Sev
Farsan
Cooktime
1 કલાક
Weight
4 કિલો
🥕 Ingredients
ચણાનો લોટ – 2 કિલો
મઠનો લોટ – 2 કિલો
મીઠું – 120 ગ્રામ
તેલ – 200 ગ્રામ
મરી પાઉડર - 10 ગ્રામ
પાણી – 2 લિટર
🍕 Recipe
સૌ પ્રથમ બંને લોટ સારી રીતે મિક્સ કરી લેવા અને તેમાં મીઠું, મરી પાઉડર અને તેલ નાંખી બરાબર મિક્સ કરી લેવું.
હવે ધીમે ધીમે પાણી નાંખી નરમ લોટ બાંધી, 10 મિનિટ પડ્યો રહેવા દેવો.
ત્યારબાદ માપસરનું તેલ ગરમ થાય પછી તેમાં સેવના સંચાથી અથવા ઝારાથી સેવ પાડી લેવી.
અને સેવને ધીમે ધીમે હલાવતા રહેવું જેથી ગાંઠો ના પડે.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day