ભાવનગરી ગાંઠિયા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Bhavnagari Gathiya
Home
Recipe
Bhavnagari Gathiya
Bhavnagari Gathiya
Dry Farsan
Cooktime
1 કલાક
Weight
1 કિલો
🥕 Ingredients
બેસન – 5 કપ
તેલ – 1 ¼ કપ
મીઠું – સ્વાદાનુસાર
પીસેલી મરી – 1 ટેબલસ્પૂન
અજમો – 1/2 ટેબલસ્પૂન
સોડા – 1/2 ટેબલસ્પૂન
🍕 Recipe
એક વાસણમાં મીડિયમ ગેસ પર થોડું તેલ ગરમ કરો.
બીજા વાસણમાં તેલ નાંખો અને તેમાં તેલ જેટલું જ પાણી નાંખો.
2-3 મિનિટ બરાબર મિક્સ કરી બરાબર હલાવી લો.
થોડો થોડો કરીને બેસન ઉમેરી લોટ તૈયાર કરો.
હાથમાં ચોંટી ન જાય તે માટે તેલ લઈ લોટને ચીકણો કરો.
હવે સંચાને તેલવાળો કરી તેમાં લોટ ભરો.
તળવા માટે તેલ ગરમ કરવા મૂકો તેલ મીડિયમ ગરમ હોવું જોઈએ.
ત્યારબાદ ફેરવીને તળી લો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day