Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Bharela Gunda
Home
Recipe
Bharela Gunda
Bharela Gunda
Sabji
Cooktime
30 મિનિટ
Serving
4 વ્યકિત
🥕 Ingredients
ગૂંદાં - 750 ગ્રામ
ચણાનો લોટ - 2 કપ
લાલ મરચું - 4 ટેબલસ્પૂન
ગરમમસાલો - 1 ટી સ્પૂન
હળદર - 1 ટી સ્પૂન
ધાણાજીરું - 4 ટેબલસ્પૂન
ખાંડ - 2 ટેબલસ્પૂન
લીંબુ - 1 નંગ(માપની સાઇઝનું)
રાઈ - 1 ટી સ્પૂન
મીઠું - સ્વાદાનુસાર
તેલ – વઘાર માટે
🍕 Recipe
ગૂંદાંના ઠળિયાને કાઢી લેવા અને એક ચપ્પુની મદદથી વચ્ચે મીઠું લગાવી દેવું.
ત્યારબાદ એક પેનમાં ચણાનો લોટ લઈ ધીમા ગેસે લગભગ 3-4 મિનિટ માટે શેકવો.
ચણાના લોટમાં લાલ મરચું, હળદર, ગરમમસાલો, ધાણાજીરું, ખાંડ, મીઠું, લીંબુનો રસ ઉમેરી બધું બરાબર મિક્સ કરી મસાલો બનાવી લો.
હવે ગૂંદાંમાં આ મસાલો ભરી ગૂંદાં અંદરથી ખાલી ન રહે એ રીતે બરાબર ભરી લેવો.
એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકી તેમાં રાઈ નો વઘાર કરી ગૂંદાં ઉમેરી દેવા હવે ઉપરથી ઢાંકી દેવું.
ત્યારબાદ 2-2 મિનિટે હલાવતા રહેવું. 10-15 મિનિટ જેટલો સમય લાગશે.
હવે જે મસાલો વધ્યો છે તેને ગૂંદાં સાથે ઉમેરી ફરી ઢાંકીને 3-4 મિનિટ ચડવા દેવું.
ભરેલાં ગૂંદાં | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day