Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Begal
Home
Recipe
Begal
Begal
Bekari
Cooktime
3 કલાક
🥕 Ingredients
મેંદાનો લોટ – 420 ગ્રામ
થોડું ગરમ પાણી – 360 મિલી
મીઠું – સ્વાદાનુસાર
યીસ્ટ – 25 ગ્રામ
ખાંડ – 25 ગ્રામ
🍕 Recipe
એક બાઉલમાં એક કપ લોટ, યીસ્ટ અને હૂંફાળુ પાણી મિક્સ કરી દસ મિનિટ રહેવા દો.
પછી તેમાં બાકીનો લોટ, મીઠું અને ખાંડ નાંખીને લોટ બાંધી દો. લોટને દસ મિનિટ સુધી મસળો.
પછી તેને કવર કરીને બે કલાક માટે મૂકી રાખો. બે કલાક પછી લોટના એકસરખા 10 ભાગ કરો.
પછી દરેકને ગોળ લુવા વાળીને તેલ લગાવેલી ઓવનમાં મૂકવાં માટેની ટ્રેમાં મૂકીને 15 મિનિટ રહેવા દેવું.
15 મિનિટ પછી લુવામાં વચ્ચે બંને હાથની એક આંગળીથી કાણું પાડીને ગોળ-ગોળ ફેરવવું અને વચ્ચે કાણું પાડવુ ફોટો પ્રમાણેની સાઇઝ રાખવી.
બધા બેગલમાં કાણા પડી જાય પછી ગેસ ઉપર પાણી ગરમ મૂકવું પાણી ઊકળી જાય પછી ગેસ ધીમો કરવો.
એકસાથે બે બેગલ ઉકળતા પાણીમાં મૂકવાં અને એક મિનિટ રહેવા દેવું, એક મિનિટ પછી બીજી બાજુ ફેરવી દેવું અને બીજી એક મિનિટ રહેવા દેવું.
એવી રીતે બધા જ બેગલને બંને સાઇડ એક મિનિટ પાણીમાં તળિયા પછી બહાર કાઢી લેવા અને ટ્રેમાં મૂકવાં.
થોડીવાર માટે રહેવા દેવા પછી તેના ઉપર દૂધ બ્રશથી લગાવી દેવું.
તેના ઉપર થોડા તલ ભભરાવી દેવા.
પછી ઓવનનુ તાપમાન 200 C રાખો. ઓવનનું તાપમાન આવી ગયા પછી બેગલની ટ્રે ઓવનમાં મૂકીને વીસ મિનિટ રહેવા દેવું.
પછી ઓવનમાંથી કાઢીને સ્લાઇસ કરીને તેના ઉપર બટર અથવા ક્રિમ ચીઝ લગાવીને સવારે બ્રેકફાસ્ટમાં જમાડવું.
બેગલ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Saturday
2 events are on this day
પંચાળા મંદિરનો પાટોત્સવ
માલેગાવ (મહારાષ્ટ્ર) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Thursday
1 event is on this day
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day