Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Batekapuri
Home
Recipe
Batekapuri
Batekapuri
Farsan
Cooktime
20 મિનિટ
🥕 Ingredients
ચણાનો લોટ – 150 ગ્રામ
બટેટાં – 1 નંગ(મોટું)
ખાવાનો સોડા – 1/4 ટી સ્પૂન
મીઠું – સ્વાદાનુસાર
લાલ મરચું – 1 ટેબલસ્પૂન
ચાટ મસાલો – 2 ટેબલસ્પૂન
પાણી – ૩/4 કપ
તેલ – તળવા માટે
🍕 Recipe
સૌ પ્રથમ ચણાનાં લોટમાં મીઠું, લાલ મરચું, ખાવાનો સોડા નાખવો.
હવે પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી જાડું ખીરું તૈયાર કરો.
તેને 5 મિનિટ રહેવા દો.
ત્યાં સુધી બટાટાંની છાલ ઉતારી માપસરની ચિપ્સ કરી લો.
તેને ખીરામાં બોળી ગરમ થઈ ગયેલા તેલમાં ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો,
પછી એક ટ્રે માં કાઢી લેવી અને ઉપરથી થોડો ચાટ મસાલો ભભરાવી દેવો.
બટાકાં પૂરીને સોસ સાથે પીરસી શકાય.
બટેકાપૂરી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day