Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Batekapua
Home
Recipe
Batekapua
Batekapua
Farsan
Cooktime
30 મિનિટ
Weight
750 ગ્રામ
🥕 Ingredients
બટાકાં – 300 ગ્રામ
ચોખાના પૌંઆ – 400 ગ્રામ
રાઈ – 1/2 ટી સ્પૂન
ઝીણાં સમારેલાં મરચાં – 1/4 કપ
તજ-લવિંગનો ભૂકો – 1/2 ટી સ્પૂન
હળદર – 1/2 ટી સ્પૂન
ખાંડ – 2 ટેબલસ્પૂન
લીંબુ – 1 નંગ
ઝીણી સમારેલ કોથમીર – 4 ટેબલસ્પૂન
કોપરાનું છીણ – 2 ટેબલસ્પૂન
દાડમના દાણા - 1/2 કપ
મીઠું – સ્વાદાનુસાર
કાજુ અને દ્રાક્ષ – જરૂરિયાત મુજબ
મીઠો લીમડો – 2 ડાળખી
🍕 Recipe
બટાકાંને છોલીને તેના નાના ટુકડા કરવા.
ત્યારબાદ પૌંઆ ધોઈ આશરે 5 મિનિટ સુધી પલાળવા અને ચારણીમાં કાઢવા.
ગેસ પર એક વાસણમાં તેલ મૂકી રાઈ, તલ, લીલાં મરચાં, મીઠો લીમડો, તજ-લવિંગનો ભૂકો નાખવો.
હવે બટાકાં તથા હળદર અને મીઠું નાંખી ઢાંકીને ચડવા દેવું.
પછી ખાંડ અને લીંબુ નાંખી તેમાં પૌંઆ નાંખી બરાબર હલાવવું.
ત્યારપછી તેમાં કાજુ-દ્રાક્ષ નાખવા દાડમના દાણા નાંખી બરાબર હલાવીને નીચે ઉતારવું.
ડીશમાં બટાકાં પૌંઆ કાઢી તેના પર કોથમીર અને કોપરાનું છીણ ભભરાવી.
બટેકાપૌંઆ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
July
Jul 2025, Sunday
1 event is on this day
શ્રી વચનામૃત સમાપ્તિ
July
Jul 2025, Monday
1 event is on this day
July
Jul 2025, Thursday
1 event is on this day
July
Jul 2025, Friday
1 event is on this day