બટેકાંની ચટણી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Batekani Chatni
Home
Recipe
Batekani Chatni
Batekani Chatni
Chatani
Cooktime
25 મિનિટ
Weight
500 ગ્રામ
🥕 Ingredients
બટેટાં બાફેલાં – 500 ગ્રામ
આંબલીનું પલ્પ - 4 ટેબલ સ્પૂન
સૂકૂ લાલ મરચું દળેલું - 1/2 ટી સ્પૂન
લાલ મરચું – 2 ટી સ્પૂન
ધાણાજીરું - 1 ટી સ્પૂન
હળદર - 1/2 ટી સ્પૂન
ચાટ મસાલો - 2 ટી સ્પૂન
જીરા પાઉડર - 1 ટી સ્પૂન
ખાંડ - 2 ટી સ્પૂન
લીંબુનો રસ - 1 નંગ
મીઠું – સ્વાદાનુસાર
પાણી - જરૂર મુજબ
🍕 Recipe
સૌ પ્રથમ મિકસરમાં બાફેલાં બટેટાં અને બધીજ સામગ્રી નાખીને પાણી ઉમેરી એકરસ થઈ જાય તેમ બ્લેન્ડ કરી લેવું.
હવે એક પેનમાં મધ્યમ તાપે તૈયાર મિશ્રણને 4 થી 5 મિનિટ માટે ગરમ કરવું.
આ તૈયાર છે બટેટાંની ચટણી.
Coming Festivals
Hindu calendar
July
Jul 2025, Sunday
1 event is on this day
શ્રી વચનામૃત સમાપ્તિ
July
Jul 2025, Monday
1 event is on this day
July
Jul 2025, Thursday
1 event is on this day
July
Jul 2025, Friday
1 event is on this day