Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Batakani Sukibhaji
Home
Recipe
Batakani Sukibhaji
Batakani Sukibhaji
Sabji
Cooktime
20 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
તેલ – વઘાર માટે
બટાકાં – 1 કિલો
રાઈ – 1 ટી સ્પૂન
જીરું – 1 ટી સ્પૂન
લાલ સૂકાં મરચાં – 2 નંગ
મીઠો લીમડો – 10-12 નંગ
લીલાં મરચાં – 4-5 નંગ(થોડાં તીખાં)
હળદર – 1/2 ટી સ્પૂન
મીઠું – સ્વાદાનુસાર
દળેલી ખાંડ – 2 ટી સ્પૂન
લીંબુ – 1 ટી સ્પૂન
લીલા ધાણા – 1/4 કપ
🍕 Recipe
બટાકાંને કુકર માં 2 વ્હિસલ થાય ત્યાં સુધી બાફી લો.
પછી તે ઠંડા થાય ત્યારે તેની છાલ ઉતારીને માપના મોટા ટુકડા કરી લો.
પછી એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ નાંખી, સૂકા લાલ મરચાં નાંખી દેવા.
રાઈ ફૂટે એટલે જીરું ઉમેરી સહેજ બ્રાઉન થાય એટલે મીઠો લીમડો અને લીલાં મરચાં ઉમેરી દેવા અને થોડીવાર માટે સાતળવું.
હવે તેમાં હળદર, લીંબુનો રસ, દળેલી ખાંડ, મીઠું અને બટાકાં ઉમેરી થોડીવાર માટે મિક્સ કરી હલાવવું પછી તેના ઉપર લીલા ધાણા ઉમેરી બધું બરાબર મિક્સ કરી દેવું.
બટાકાંની સૂકીભાજી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day