બટાકાં-વટાણાનું શાક | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Bataka Vatananu-shak
Home
Recipe
Bataka Vatananu-shak
Bataka-Vatananu Shak
Sabji
Cooktime
30 મિનિટ
Serving
4 વાયક્તિ
🥕 Ingredients
બટાકાં – 400 ગ્રામ
લીલા વટાણા – 1 કપ
રાઈ અને જીરું – 2 ટી સ્પૂન
તેલ – વઘાર માટે
હળદર – 1/4 ટી સ્પૂન
લીલાં મરચાં – 3 નંગ
ટમેટાં – 1 નંગ
મીઠું – સ્વાદાનુસાર
લાલ મરચું – 1 ટેબલસ્પૂન
ધાણાજીરું – 1 ટી સ્પૂન
ખાંડ – 1/2 ટી સ્પૂન
લીલા ધાણા – 1/4 કપ
🍕 Recipe
બટાકાંને છાલ ઉતારીને માપસરના ટુકડા કરી લો અને વટાણાને ફોલિને રાખો.
એક કડાઈમાં તેલ ગરમ કરી તેમાં રાઈ અને જીરું ઉમેરી એ ફૂટી જાય એટલે હળદર, લીલાં મરચાં ઉમેરી સાતળવું.
પછી તેમાં સમારેલા ટમેટાં ઉમેરી એ ચડી જાય એટલે તેમાં બટાકાં અને વટાણા ઉમેરી દેવા.
હવે તેમાં લાલ મરચું, ધાણાજીરું અને ખાંડ બધું બરાબર મિક્સ કરી દેવું.
1/2 કપ જેટલું પાણી ઉમેરી કુકર માં 2 વ્હિસલ કરી લેવી.
તૈયાર થાય એટલે ઉપરથી લીલા ધાણા ભભરાવી દેવા.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day