બાસુંદી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Basundi
Home
Recipe
Basundi
Basundi
Mistan
Cooktime
30 મિનિટ
Serving
5 વ્યકિત
Notes
આ બાસુંદીમાં કેસર વિકલ્પિત છે.
🥕 Ingredients
દૂધ – 2 લિટર
ખાંડ – 3/4 કપ
કાજુ – 4 ટેબલસ્પૂન
ચારોળી – 2 ટેબલસ્પૂન
પિસ્તા – 8-10 નંગ
કેસર – 15-20 રેસા
ઇલાયચી પાઉડર – 1 ટી સ્પૂન
🍕 Recipe
એક તપેલીમાં દૂધ ગરમ મૂકીને ઊકળે ત્યાં સુધી સાઇડમાં કાજુ, બદામ, પિસ્તાના કટકા કરી અને ઇલાયચીનો પાઉડર કરીને દૂધમાં ઉમેરી દેવો.
કેસર અને ખાંડને દૂધમાં ઉમેરી દેવાં અને દૂધ 1/3 જેટલું થઈ જાય ત્યાં સુધી ઊકળવા દેવું.
બાસુંદી તૈયાર થઈ જાય પછી ઠંડી કરીને 1 કલાક ફ્રીજમાં મૂકીને પીરસવી.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day