Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Banana Shake
Home
Recipe
Banana Shake
Banana Shake
Shake
Cooktime
30 મિનિટ
🥕 Ingredients
દૂધ – 500 મિલી
પાકાં કેળા – 4 નંગ
ઇલાયચી પાઉડર – 1/2 ચમચી
મધ – 4 ચમચી
🍕 Recipe
સૌ પ્રથમ કેળાની છાલ ઉતારી તેના નાના પીસ કરો.
એક મિક્સર જારમાં કેળાના પીસ, દૂધ, ઇલાયચી પાઉડર અને મધ નાંખી ક્રશ કરી પેસ્ટ બનાવો.
તૈયાર પેસ્ટને બાકીના દૂધમાં મિક્સ કરી બ્લેન્ડર ફેરવી દો.
બધું બરાબર મિક્સ કરી ગ્લાસમાં સર્વે કરો.
Coming Festivals
Hindu calendar
30th Jul 2024, Tuesday
1 event is on this day
શ્રી વચનામૃત સમાપ્તિ
31st Jul 2024, Wednesday
1 event is on this day
4th Aug 2024, Sunday
1 event is on this day
5th Aug 2024, Monday
1 event is on this day