Bnana Bread
Bekari

Cooktime
90 મિનિટ
Notes
: 50 મિનિટ પછી ચપ્પાની ટોચ બ્રેડમાં ખોશી જોવી.
જો લોટ ચોંટે નહીં તો બ્રેડ તૈયાર છે અને ચોંટતો હોય તો બીજી 10 મિનિટ રહેવા દો.
બ્રેડ થઈ ગયા બાદ ઓવન બંધ કરી દેવું અને બ્રેડને અંદર જ થોડી વાર રાખવી જેથી તે સરસ સીજી જશે અને પછી ઠંડી થતા તેને કટ કરી લેવી.