Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Baklava
Home
Recipe
Baklava
Baklava
Bekari
Cooktime
75 મિનિટ
Notes
તમે પિસ્તાની સાથે અલગ-અલગ ડ્રાય-ફુટનો ભૂકો પણ વાપરી શકો છો.
🥕 Ingredients
ફિલો પેસ્ટ્રી – 500 ગ્રામ
બટર – 130 ગ્રામ
ખાંડ – 500 ગ્રામ
પિસ્તા – 150 ગ્રામ
લીંબુનું જ્યૂસ – 15 મિલી
તેલ – 115 મિલી
પાણી – 360 મિલી
🍕 Recipe
સૌ પ્રથમ સિરપ માટે ગેસ ઉપર તપેલી મૂકી તેમાં પાણી ગરમ કરો અને પછી તેમાં ખાંડ નાંખો.
ખાંડ ઓગળી જાય પછી તેમાં લીંબુનો રસ ઉમેરો.
બીજા પાનને ગેસ ઉપર મૂકી તેમાં બટર ગરમ કરો તે ઓગળી જાય પછી તેમાં તેલ ઉમેરો અને મિક્સ કરો.
હવે ફિલો પેસ્ટ્રીને ટ્રેની સાઇઝ પ્રમાણે કાપી લો.
હવે એ ઉપર બટર અને તેલવાળુ મિશ્રણ લગાવો.
પછી તેના પર બે પેસ્ટ્રી પાથરો. પછી ફરી બટરવાળું મિશ્રણ લગાવો.
ફરી તેના પર બે પેસ્ટ્રી પાથરો. ફરી બટરવાળું મિશ્રણ લગાવો.
આવી રીતે છ લેયર કરો. પછી તેના પર પિસ્તાનો અધકચરો ભૂકો પાથરવો.
તેના પર બે પેસ્ટ્રી પાથરો. ફરી બટરવાળું મિશ્રણ લગાડો.
ફરી તેના પર બે પેસ્ટ્રી પાથરો.
હવે જે બચેલું બટરવાળું મિક્સ છે તે બધું લગાડી દો.
ઓવનને 180 ડિગ્રીએ પ્રિહિટ કરી દો.
હવે ટ્રેને 25 થી 30 મિનિટ માટે ઓવનમાં મૂકો.
પછી તેને બહાર કાઢી તેના ઉપર જે ખાંડનું સિરપ છે તે બધું પાથરી દો.
હવે બકલાવા રેડી છે.
બકલાવા | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day