Bajrani Rotli

Rotali

bajrani-rotli

Cooktime

20 મિનિટ

Serving

2 વ્યકિત

Notes

રોટલી વ્યવસ્થિત ના બને તો જ ઘઉંના લોટ નો ઉપયોગ કરવો નહિતર નહીં. બાજરી નો લોટ ફ્રેશ હશે તો જ રોટલી બનશે નહિતર નહીં બને.
🥕 Ingredients

  • બાજરીનો લોટ – 6૦૦ ગ્રામ
  • ઘી - 50 ગ્રામ
  • ઘઉંનો લોટ – 50 ગ્રામ
  • મીઠું - 10 ગ્રામ

🍕 Recipe

  1. એક બાઉલમાં બંને લોટ મિક્સ કરીને તેમાં પાણી અને મીઠું નાંખી લોટ બાંધી લો.
  2. લોટને ખુબ જ મસળી એક મોટો લૂઓ લઈ કોરા લોટની મદદથી રોટલીની જેમ લઈ વણીને અથવા હળવા હાથે થાબડીને રોટલી બનાવવી.
  3. પછી નોનસ્ટિક લોઢીમાં શેકીને ગેસ ઉપર ફુલાવવી અને પછી ઉપર ઘી ચોપડવું.

બાજરાની રોટલી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me