બદામનો મેસૂબ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Badamno Mesub
Home
Recipe
Badamno Mesub
Badamno Mesub
Mistan
Cooktime
30 મિનિટ
Weight
500 ગ્રામ
🥕 Ingredients
બદામનો ભૂકો – 150 ગ્રામ
મેંદો – 30 ગ્રામ
ખાંડ – 300 ગ્રામ
ઘી – 250 ગ્રામ
ઇલાયચી દાણા – 10 નંગ
🍕 Recipe
કડાઈમાં ઘી ગરમ કરવા મૂકવું. ઘીને વધારે ગરમ કરવું.
એક કડાઈમાં ખાંડ લઈ તે ખાંડ ડૂબે તેટલું પાણી ઉમેરીને ખાંડની એક તારની ચાસણી બનાવવા મૂકવી.
હવે મેંદો અને બદામના ભૂકાને મિક્સ કરી તેમાં ઘી ઉમેરીને એક પેસ્ટ જેવું તૈયાર કરવું.
હવે ચાસણી તૈયાર થાય પછી તેમાં બદામ અને મેંદાવાળી પેસ્ટ ઉમેરવી અને સતત હલાવતા રહેવું.
હવે ગરમ ઘીને મિશ્રણમાં ધીમે-ધીમે ઉમેરતા જવું અને હલાવતા જવું.
ઘી રેડવાથી મેસૂબ ફૂલતો જશે અને તે બરાબર ફૂલી જાય અને ઘી છૂટવા લાગે ત્યારે જલ્દીથી તેને એક ટ્રેમાં લઈ લેવું.
તેના પર ઇલાયચીના દાણા ભભરાવવા, ઠંડું પડે પછી તેમાં કાપા પાડીને ટ્રેને પલટાવી પીસ અલગ કરી લેવા.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day