Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Badamna Biscuit
Home
Recipe
Badamna Biscuit
Badamna Biscuit
Bekari
Cooktime
90 મિનિટ
🥕 Ingredients
મેંદાનો લોટ – 100 ગ્રામ
બદામનો લોટ – 65 ગ્રામ
બદામ એક્સટ્રેક્ટ – 2–4 ટીપાં
બટર મીઠાવાળું – 65 ગ્રામ
સફેદ ખાંડ – 75 ગ્રામ
ઇલાયચી
ફાડિયાં પાડેલી કે આખી બદામ ગાર્નિશ માટે
🍕 Recipe
બટરને હેન્ડ મિક્સરથી ક્રીમી થાય ત્યાં સુધી ફીણી લેવું.
ઉપરન મિક્સમાં ખાંડ ઉમેરી ફરી સુંવાળું થાય ત્યાં સુધી ફીણી લેવું.
મેંદો, બદામનો લોટ અને ઇલાયચી ધીમે ધીમે ઉપરના મિક્સમાં ઉમેરતા રહેવું.
લોટ બંધાય ત્યાં સુધી મિક્સર ચાલુ રાખવું.
લોટમાંથી મોટા એક કે બે લુવા વાળીને હથેળીથી થોડાક દબાવીને થોડાક ચપટા કરીને પ્લાસ્ટિકમાં વીંટીને 10 થી 15 મિનિટ ફ્રીઝમાં મૂકી રાખવા.
ફ્રીઝમાંથી બહાર કાઢેલા લુવાને સપાટ સપાટી પર થોડો મેંદો ભભરાવી, 1/4 ઇંચની જાડાઈના રોટલા વણી લેવા.
કુકી કટર થી જુદા-જુદા આકારમાં બિસ્કિટ કાપી લેવા.
બેકિંગ પ્લેટમાં વેક્સ પેપર પાથરી તેના પર સમારેલા બિસ્કીટ્ને છુટા-છુટા ગોઠવી લેવા.
તેના પર ડેકોરેશનની બદામ લગાવવી. ઓવનમાં 180 ડિગ્રી પર 20–22 મિનિટ સુધી બેક કરવા.
ઓવનમાંથી બહાર કાઢીને 5 મિનિટ સુધી તે જ પ્લેટમાં ઠંડા પડવા દેવા. પછી બીજી પ્લેટમાં કાઢવા.
બદામનાના બિસ્કિટ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day