બેક્ડ પોટેટો | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Backed Poteto
Home
Recipe
Backed Poteto
Backed Poteto
Fast Food
Cooktime
90 મિનિટ
🥕 Ingredients
મોટી સાઇઝનાં બટાકાં – 4 નંગ
ટમેટાંનો સોસ – 100 ગ્રામ
બટર – 15 ગ્રામ
ચીઝ – 50 ગ્રામ
તેલ – ગ્રીસીંગ માટે
મીઠું, મરી, ચીલી ફ્લેક્સ – સ્વાદાનુસાર
🍕 Recipe
બટાકાંને ધોઈને કોરા કરી લેવા.
તેના ઉપર છાલ કાઢ્યા વગર કાંટાવાળી ચમચીથી ચારેય બાજુ કાણાં પાડી લેવા.
ઓવનને 180 સેલ્સિયસ પર પ્રિહિટ કરવા મૂકવું.
બટાકાંને તેલથી ગ્રીસ કરી લેવા અને ચારેય બાજુ મીઠું ભભરાવી લેવું
બટાકાંને બીજી કોઈ પ્લેટમાં મુક્યા વગર છુટા જ ઓવનમાં 1 કલાક માટે બેક કરવા.
બેક થયેલા બટાકાંને એક ડીશમાં કાઢી વચ્ચેથી ઉભો કાપો પાડવો.
વચ્ચે જે ખાડો પડ્યો તેમાં થોડું બટર મૂકવું. સ્વાદાનુસાર મીઠું, મરી અને મરચું નાખવા.
તેમાં ટમેટાંનો સોસ મુકવો.
તેના પર ચીઝ ભભરાવી તૈયાર કરેલા બટાકાંને ચીઝ ઓગળી જાય ત્યાં સુધી ગરમ કરવું.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day