Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Babagdhanush
Home
Recipe
Babagdhanush
Babagdhanush
Chatani
Cooktime
60 મિનિટ
Serving
4 વ્યકિત
Notes
શેકેલા રીંગણનો છુંદો કરીને પણ વાપરી શકાય છે.
🥕 Ingredients
બાબા ગનુષ સામગ્રી:
મોટું રીંગણ – 1 નંગ
તાહીની – 20 મિલી
દહીં – 20 ગ્રામ
લીંબુ – 1 નંગ
ઓલિવ ઓઇલ – 20 મિલી
મીઠું – સ્વાદાનુસાર
મરીનો પાઉડર – સ્વાદાનુસાર
કોથમીર – જરૂરિયાત મુજબ
તાહીની બનાવાની સામગ્રી:
તલ – 50 ગ્રામ
ઓલિવ ઓઇલ – 20 મિલી
લીંબુનો રસ – અડધું
મીઠું અને મરીનો પાઉડર
🍕 Recipe
બાબા ગનુષની રીત
સૌ પ્રથમ રીંગણ ને ગેસ પર મૂકી શેકવું.
શેકાય જાય એટલે તેની છાલ ઉતારી જીણું જીણું સમારી લેવું.
પછી એક બાઉલમાં દહીં, તાહીનીની પેસ્ટ, લીંબુનો રસ, ઓલિવ ઓઇલ, મીઠું, મરીનો પાઉડર અને લાલ મરચું પાઉડર નાખવું.
તેમાં સમારેલું રીંગણ નાંખી બરાબર મિક્સ કરી લેવું.
છેલ્લે તેને થોડું ઓલિવ ઓઇલ અને કોથમીરથી ગાર્નિશ કરવું.
15–20 મિનિટ ફ્રીઝ માં મૂકી પછી પીરસવું.
તેને કોઈ પણ ચિપ્સ જોડે ખાઈ શકાય છે.
તાહીની બનાવાની રીત
સૌ પ્રથમ તલને થોડા શેકી લેવા અને ઠંડા કરી લેવા.
ત્યારબાદ તાહીનીની અન્ય સામગ્રી મિક્સરમાં લઈને સ્મૂથ થઈ જાય તેવી પેસ્ટ કરવી.
બાબાગનુષ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day