Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Appam
Home
Recipe
Appam
Appam
Farsan
Cooktime
9 કલાક
Serving
8 વ્યકિત
🥕 Ingredients
ચોખા - 1 કપ
મેથી દાણા - 1/2 ટી સ્પૂન
ચોખાના પૌંઆ - 1/4 કપ
ખાંડ - 2 ટી સ્પૂન
તાજું નારિયેળ - 1/4 કૂપ
મીઠું - સ્વાદાનુસાર
હુફાળું પાણી - 1/4 કપ
ડ્રાય યીસ્ટ - 1/2 ટી સ્પૂન
🍕 Recipe
સૌ પ્રથમ ચોખા અને મેથીને 5 કલાક માટે પાણીમાં પલાળી દો.
5 કલાક બાદ ચોખાને નિતારી મિકસરમાં ચોખા, પૌવા, નારીયેળ અને જરૂર મુજબ પાણી લઈને સ્મૂધ ખીરું બનાવી લો.
હવે એક નાના બાઉલમાં હુફાળું પાણી લઈ તેમાં ખાંડ ઓગળી યીસ્ટ નાખી 5 મિનિટ રહેવા દેવું.
હવે તે યીસ્ટના મિશ્રણને તૈયાર ખીરામાં ઉમેરી બરાબર મિક્સ કરી દો.
હવે આ ખીરને 8 કલાક માટે આથો આવવા માટે ઢાકીને રાખી મૂકો.
8 કલાક બાદ ખીરને થોડું હલાવી તેમાં મીઠું અને પાણી ઉમેરી થોડું પાતળું ખીરું તૈયાર કરવું.
હવે એક ઢાંકણવાળી પેનને મધ્યમ તાપે ગરમ કરી તેમાં એક વાટકી ખીરું રેડી તરતજ તેને ઢોસાની જેમ ગોળ ફેલાવવું.
હવે પેનને ઢાંકણથી ઢાકી અપ્પમને વરાળમાં બરોબર પાકવા દેવું.
આ રીતે બધા અપ્પમ તૈયાર કરવા.
અપ્પમ નારિયેળની ચટણી અને સંભાર સાથે જામી શકાય છે.
અપ્પમ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Wednesday
2 events are on this day
જુનાગઢ મંદિરનો પાટોત્સવ
કારેલીબાગ (વડોદરા) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Saturday
2 events are on this day
May
May 2025, Thursday
1 event is on this day
May
May 2025, Friday
1 event is on this day