Amrutpak
Mistan

Cooktime
40 મિનટ
Weight
1 કિલો
Notes
પાક ઠરસે એટલે થોડો કઠણ થાશે, માટે પહેલા થોડો નરમ રહેવા દેવો.
અમૃત પાક ને અલગ અલગ કલર ના લેયર કરીને પણ બનાવી શકાય છે.
જેમકે કેસરી, સફેદ અને લીલા કલર અલગ અલગ બનાવેલ માવા ના ત્રણ ભાગ કરીને મિક્સ કરીને તેના ત્રણ લેયર બનાવવા.