અળવીનાં ભજિયાં | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Alvina Bhajiya
Home
Recipe
Alvina Bhajiya
Alvina Bhajiya
Farsan
Cooktime
30 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
અળવીનાં પાન – 4 નંગ
ચણાનો લોટ – 1 કપ
આદુંની પેસ્ટ – 1 ટી સ્પૂન
લીલાં મરચાં – 2-3 નંગ
લાલ મરચું – 1 ટી સ્પૂન
હળદર – 1 ટી સ્પૂન
આમચૂર પાઉડર – 1 ટી સ્પૂન
ચાટ મસાલો – 1 ટી સ્પૂન
જીરું – 1 ટી સ્પૂન
અજમો – 1 ટી સ્પૂન
મીઠું – 1 ટી સ્પૂન
બેકિંગ સોડા – 2-3 ચપટી
તેલ – તળવા માટે
પાણી – જરૂર મુજબ
🍕 Recipe
અળવીનાં પાનની ચપ્પુથી રગ ઉતારીને તેને ઝીણું સુધારી લેવું.
પછી 1 કપ ચણાનાં લોટમાં મીઠું, અજમો, જીરું, હળદર, આદુંની પેસ્ટ, લીલાં મરચાં નાંખો.
હવે લાલ મરચું, આમચૂર પાઉડર, ચાટ મસાલો, અળવીનાં ઝીણા સમારેલા પાન, બેકિંગ સોડા નાંખો.
ત્યારબાદ થોડું પાણી ઉમેરીને બધું બરાબર મિક્સ કરી માપસરનું ઘટ્ટ રાબડું બનાવી લો.
એક કડાઈમાં તેલ ગરમ મૂકો.
તેલ આવી જાય એટલે ખીરામાંથી માપસરના ભજીયા પાડવા.
મીડિયમ ગેસની આંચ પર બ્રાઉન થાય ત્યાં સુધી તળી લેવા.
ભજીયા સોસ સાથે પીરસી શકાય.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day