આલુ પૂરી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Alupuri
Home
Recipe
Alupuri
Alupuri
Rotali
Cooktime
25 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ઘઉંનો ઝીણો લોટ – 350 ગ્રામ
બાફેલાં બટાટાં – મોટા 2 નંગ
મોણ માટે તેલ – 1 ટેબલસ્પૂન
જીરું – 1 ચમચી
લાલ મરચું – 1 ½ ચમચી
મીઠું – સ્વાદાનુસાર
હળદર –1/2 ચમચી
લીલા ધાણા – 50 ગ્રામ
આદું-મરચાંની પેસ્ટ – 1 ચમચી
તેલ – તળવા માટે
પાણી - પ્રમાણસર
🍕 Recipe
એક વાસણમાં લોટ લો.
તેમાં ખમણેલા બટેટાં, મીઠું અને મરચું ભેળવી દો.
મોણ માટે નું તેલ, ધાણા, જીરું, આદું મરચાં અને હળદર મિક્સ કરી દો.
ત્યારબાદ પાણી એડ કરતાં જવાનું અને લોટ એકદમ મુલાયમ બાંધી દો.
ત્યારબાદ નાના નાના લૂઆ કરીને પૂરી વણી લો.
હવે એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકી દો.
તેલ ગરમ થાય એટલે આલુ પૂરીને તળી લો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Saturday
2 events are on this day
પંચાળા મંદિરનો પાટોત્સવ
માલેગાવ (મહારાષ્ટ્ર) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Thursday
1 event is on this day
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day