આલુચાટ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Aluchat
Home
Recipe
Aluchat
Aluchat
Fast Food
Cooktime
20 મિનિટ
Serving
2 વ્યકિત
Notes
આલુચાટમાં લીંબુનો રસ તેમજ ચણાદાળ ઉમેરી શકાય.
🥕 Ingredients
બાફેલાં બટેટાં – 5 નંગ
સમારેલાં ટમેટાં – 2 નંગ
તીખી ચટણી – 1 કપ
મીઠી ચટણી – 1 કપ
તેલ – 3 - 4 ચમચી
સમારેલાં લીલાં મરચાં – 1 ચમચી
સમારેલા ફુદીનાના પાન – 1 ચમચી
સમારેલી કોથમીર – 1 કપ
ટમેટાંનો સોસ – 3 ચમચી
સંચળ પાઉડર – 1 ચમચી
ઝીણી સેવ – 1 કપ
જીરું પાઉડર – 1 ચમચી
આમચૂર પાઉડર – 1 ચમચી
ચાટ મસાલો – 1 ચમચી
🍕 Recipe
સૌ પ્રથમ એક પેનમાં તેલ ગરમ કરી તેમાં બાફેલાં બટેટાંને સમારીને સાંતળવા.
ત્યારબાદ ગેસ બંધ કરી સંતળેલા બટેટાંને એક વાસણમાં કાઢી લેવા.
પછી તેમાં મરચાં(લીલા), ફુદીનાના પાન, ટમેટા સોસ, તીખી ચટણી, મીઠી ચટણી અને સમારેલા ટમેટા ઉમેરી મિક્સ કરો.
ત્યારબાદ તેમાં ચાટ મસાલો, જીરું પાઉડર, આમચૂર પાઉડર અને સંચળ પાઉડર ઉમેરી મિક્સ કરો.
હવે સજાવટ માટે ઝીણી સેવ અને કોથમીર ઉમેરી આલુ ચાટ પીરસો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day