Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Alu Kachori
Home
Recipe
Alu Kachori
Alu Kachori
Farsan
Cooktime
35 મિનિટ
Serving
4 વ્યકિત
🥕 Ingredients
લોટ માટે :
મેંદાનો લોટ – 1 કપ
ઓગળેલું ઘી – 6 ચમચી
મીઠું – સ્વાદાનુસાર
પૂરણ માટે:
બટાટાં – 300 ગ્રામ (5-6)
તેલ – 1 ચમચી
જીરું – 1/2 ચમચી
ધાણા પાઉડર – 1 ચમચી
લીલાં મરચાં – 2 (બારીક સમારેલી)
આદું – 1 ટુકડો
આમચૂર પાઉડર – 1/2 ચમચી
ગરમમસાલો – 1/4 ચમચી
મીઠું – 1/2 ચમચી
તેલ – તળવા માટે
🍕 Recipe
બાઉલમાં લોટ લઈને તેમાં 4 ચમચી ઘી અને મીઠું નાંખી આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી દો.
હવે તેમાં પાણી ઉમેરીને કઠણ લોટ બાંધવો અને તેને કાપડથી ઢાંકીને એક બાજુ મૂકી દો.
પ્રેશર કૂકરમાં બટાટાં બાફવા મૂકવાં અને બાફેલાં બટાકાંની છાલ ઉતારીને નાના ટુકડા કરી લો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરો.
તેલમાં જીરું નાંખો. જીરું કકડાઈ જાય એટલે તેમાં ધાણા પાઉડર, લીલાં મરચાં, આદું, મીઠું અને બટેટાં નાંખો.
2-3 મિનિટ માટે ફ્રાય કરો.
બરાબર બટાટાંનો માવો બની જાય પછી તેના એકસરખા ગોળા કરી લેવા.
હવે તૈયાર કરેલા લોટમાંથી એકસરખા લૂઆ કરી લેવા.
તેમાંથી એક લૂઓ લઈને તેને થોડી જાડી પૂરી જેમ વણી લો.
તેમાં બટેટાંનો માવો ભરીને બધી બાજુથી પૂરી વાળીને પેક કરી દો.
તેની ફરી થોડી જાડી પૂરી વણી લો. એમ બાકીની બધી કચોરી વણી લો.
હવે આ કચોરીઓને ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો અને ગરમા-ગરમ સર્વ કરો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day
આલુ કચોરી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me