અખરોટના બિસ્કિટ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Akhrotna Biscuit
Home
Recipe
Akhrotna Biscuit
Akhrotna Biscuit
Bekari
Cooktime
25 મિનિટ
Notes
કુકર વાપરતી વખતે કુકરની સિટિ અને રીંગ કાઢી નાખવી.
🥕 Ingredients
માખણ – 110 ગ્રામ
ખાંડ – 110 ગ્રામ
મેંદો – 150 ગ્રામ
બેકિંગ પાઉડર – 1/2 ચમચી
બેકિંગ સોડા – 1/4 ટી સ્પૂન
મીઠું – 1/4 ટી સ્પૂન
અખરોટના ટુકડા – 1/4 કપ
દૂધ – 3 ચમચી
વેનીલા એસેન્સ – 1 ટી સ્પૂન
કૂકર બેકિંગ માટે – 1 ½ કપ મીઠું/રેતી
🍕 Recipe
સૌ પ્રથમ એક મોટા બાઉલમાં માખણ અને ખાંડનું મિશ્રણ લો.
2 મિનિટ માટે અથવા મિશ્રણ ક્રીમી ન થાય ત્યાં સુધી હલાવો.
હવે મેંદો, બેકિંગ પાઉડર, બેકિંગ સોડા અને મીઠું ચાળવું. અખરોટ ના ટુકડા ઉમેરો.
માખણ અને ખાંડના મિશ્રણની અંદર લોટ ઉમેરી હલાવો. તદુપરાંત, દૂધ અને વેનીલા એસેન્સ ઉમેરો.
અને પછી આ મિશ્રણ બરાબર મિક્સ થાય ત્યાં સુધી મસળો. કૂકી કણક તૈયાર છે, હવે 30 મિનિટ માટે રેફ્રિજરેટર મૂકો.
એક નાના સહેજ સપાટ અને ચપટા ગોળા કુકીજ આકરના તૈયાર કરો.
તેની ઉપર અખરોટનાં ટુકડા ઉપર ચોટાડવા કુકરની અંદર મીઠું કે રેતી ઉમેરી 10 મિનિટ પ્રિહિટ કરો વચ્ચે થોડી જગ્યા રહે તેમ બિસ્કીટને પ્લેટમાં ગોઠવવા.
કુકરના ઢાંકણને ઢાંકીને મધ્યમ, ધીમી આંચ પર 15 મિનિટ સુધી બેક થવા દો.
અથવા એના વૈકલ્પિક રીતે પ્રેહીટેડ ઓવેનમાં 180 ડિગ્રી તાપમાન પર 15 મિનિટ સુધી બેક કરો.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day