Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Akha Tametana-bhajiya
Home
Recipe
Akha Tametana-bhajiya
Akha Tametana Bhajiya
Farsan
Cooktime
30 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
ચણાનો લોટ – 500 ગ્રામ
ટમેટાં – 500 ગ્રામ
બાફેલાં બટાટાં – 400 ગ્રામ
લીલા વટાણા – 100 ગ્રામ
વઘાર માટે તેલ – 5 ચમચી
ગરમમસાલો – 1/2 ચમચી
લાલ મરચું – 1/2 ચમચી
આમચૂર – 1 ચમચી
લીંબુનો રસ – 1 નંગ
હળદર – 1 ½ ચમચી
ધાણાજીરું – 1 ચમચી
અજમો – 1/2 ચમચી
ખાવાના સોડા – 1/2 ચમચી
લીલા ધાણા – 100 ગ્રામ
આદું- મરચાંની પેસ્ટ – 1 ચમચી
તળવા માટે તેલ – 250 ગ્રામ
🍕 Recipe
સૌ પ્રથમ વઘાર માટે તેલ મૂકી તેમાં, આખા ધાણા, તમાલપત્ર અને લીલા વટાણા નાંખી વઘાર કરવો.
તેમાં ગરમમસાલો, લાલ મરચું, આમચૂર, હળદર, ધાણાજીરું, લીલા ધાણા, આદું- મરચાંની પેસ્ટ અને બાફેલાં બટાટાંનો છૂંદો ઉમેરીને મિક્સ કરી દો અને લીંબુનો રસ ભેળવી બેટર તૈયાર કરો.
ત્યારબાદ ચણાનો લોટ લઈ તેમાં થોડોક (1 ચપટી) સોડા, અજમો અને મીઠું નાંખીને ઘટ્ટ રાબડું તૈયાર કરો.
ત્યારબાદ ટમેટાં એકદમ કડક લેવાના અને તેને ઉપરથી અડધો ઇંચ કાપી લેવાનું.
અંદરથી જે રસ અને બી વાળો ભાગ છરીથી કાઢીને ખાલી ખોખા જેવા ટમેટાં તૈયાર કરી લેવાના.
ત્યારબાદ ટમેટાની અંદર જે બટેટાંનો માવો બનાવ્યો છે તે દાબીને ભરી દેવાનું.
પછી તે ભરેલા ટમેટાને ચણાના લોટના રબડામાં બોળી દેવાના.
હવે એક કડાઈમાં તળવા માટે તેલ મૂકી એક એક ભજીયા પાડવા અને બ્રાઉન કલરના થાય એટલે ઉતારી લેવા.
આ ભજીયા ને કટિંગ કરીને પીરસવા અને તેની ઉપર આમચૂર પાઉડર નાંખીને સર્વ કરી શકાય.
આખા ટમેટાંનાં ભજિયાં | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day