અજમાની ભાજી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Ajmani Bhaji
Home
Recipe
Ajmani Bhaji
Ajmani Bhaji
Sabji
Cooktime
40 મિનિટ
Serving
4 વ્યકિત
🥕 Ingredients
આદું-મરચાં - સ્વાદાનુસાર
શેકેલી મેથીનો ભૂકો - 2 ગ્રામ
ચણાનો લોટ – 3/4 કપ
અજમાનાં પાન – 1 ½ કિલો
ખાંડ – 1 ½ ટેબલસ્પૂન
મીઠું - સ્વાદાનુસાર
હળદર – 1/2 ટેબલસ્પૂન
લાલ મરચું પાઉડર - 1 ટેબલસ્પૂન
ધાણાજીરું - 2 ટેબલસ્પૂન
આખું જીરું - 1 ટેબલસ્પૂન
અજમો – 1 ટી સ્પૂન
તેલ - 4 ટેબલસ્પૂન
ગરમમસાલો – 1/2 ટી સ્પૂન
🍕 Recipe
સૌ પ્રથમ ભાજીને ધોઈને સમારી નાંખો.
કડાઈમાં ધીમા તાપે તેલ મૂકો.
હવે તેમાં જીરું, અજમો, મેથીનો ભૂકો, આદું મરચાં અને હળદર નાંખી તેમાં અજમોની ભાજી નાખવી.
ત્યારબાદ તેમાં મીઠું અને ખાંડ નાંખો.
ભાજીને 4 મિનિટ ચડવા દેવી.
હવે તેની ઉપર ચણાનો લોટ નાંખીને હલાવ્યા વગર 4-5 મિનિટ ઢાંકીને ચડવા દો.
પછી તેમાં ધાણાજીરું, મરચું પાઉડર અને ગરમમસાલો નાંખી હલાવવું.
તો તૈયાર છે અજમોની ભાજી.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day