Adupak MistanCooktime30 મિનિટWeight600 ગ્રામNotes4 ટેબલસ્પૂન મલાઈ અને 200 મિ.લી દૂઘથી પણ સરસ પાક થાય છે. દૂધ બાળીને ઘટ્ટ થાય ત્યારે મલાઈ નાખવી. આદુંપાક બીજા પાક કરતા સહેજ ઢીલો રાખવો.