અદરકવટી | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Adrakvati
Home
Recipe
Adrakvati
Adrakvati
Mukhvas
Cooktime
10 મિનિટ
Weight
100 ગ્રામ
🥕 Ingredients
આદું – 250 ગ્રામ
સંચળ પાઉડર – 4 ચમચી
લીંબુનો રસ – 2 નંગ
અજમાનો પાઉડર - 1 ચમચી
🍕 Recipe
રેસા વગરનું આદું લઈ તેને છોલી પાતળી અને લાંબી ચીરીઓ કરી લેવી.
ત્યારબાદ તેમાં સંચળ પાઉડર, લીંબુનો રસ અને અજમાનો પાઉડર નાંખી બરાબર હલાવી મિક્સ કરી લેવું.
ત્યારબાદ ચીરીઓને પ્લેટમાં છુટી – છુટી પાથરી 3 દિવસ સુધી તડકામાં સૂકવી સુકવણી કરી લેવી.
સુકાઈ ગયા બાદ બોટલમાં ભરી લેવી.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Thursday
1 event is on this day
કુબેરનગર (સુરત) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Friday
1 event is on this day
May
May 2025, Saturday
1 event is on this day
May
May 2025, Tuesday
1 event is on this day