અડદની દાળ | Food Recipe | Swaminarayan - Swaminarayan.me
Live
Radio
Bhajan
Books
Recipe
Magazine
Trendy
More
Quick Search...
⌘
K
Liked
open navigation menu
Home
Recipe
Adadani Dal
Home
Recipe
Adadani Dal
Adadani Dal
Dal
Cooktime
20 મિનિટ
Serving
5 વ્યકિત
🥕 Ingredients
અડદની દાળ - 500 ગ્રામ
પાણી - 1 ½ કપ
તેલ - 2 ચમચી
મીઠા લીમડાનાં પાન - 7 થી 8 નંગ
લીલાં મરચાંની પેસ્ટ - 1 ચમચી
હળદર - 1/2 ચમચી
લાલ મરચું - 1 ½ ચમચી
ગરમમસાલો - 1 ચમચી
આખું જીરું - 1 ચમચી
મીઠું સ્વાદાનુસાર
કોથમીર - 3 ચમચી
🍕 Recipe
પ્રેશર કુકરમાં પાણી મૂકી તેમાં અડદની દાળ, થોડું મીઠું અને 1/2 ચમચી તેલ નાંખી 2 સિટી વગાડી બાફી લેવી.
એક કડાઈમાં તેલ મૂકી ગરમ થઆય એટલે તેમાં જીરું, કડીપતા, લીલાં મરચાં ની પેસ્ટ નાંખી 30 સેકન્ડ હલાવો.
ત્યારબાદ હળદર લાલ મરચું અને અડદની દાળ નાંખી અડધા કપ જેટલું પાણી નાખવું.
વધારે પાતળી કરવી હોય તો થોડું પાણી ઉમેરી શકાય.
તેમાં જરૂર હોય તો મીઠું નાખવું, દાળને 5 મિનિટ ઉકાળી તેમાં કોથમિર નાખવી દાળ તૈયાર છે.
ગરમા ગરમ ભાખરી કે બાજરાના રોટલા સાથે પીરસવી.
Coming Festivals
Hindu calendar
May
May 2025, Wednesday
2 events are on this day
જુનાગઢ મંદિરનો પાટોત્સવ
કારેલીબાગ (વડોદરા) મંદિરનો પાટોત્સવ
May
May 2025, Saturday
2 events are on this day
May
May 2025, Thursday
1 event is on this day
May
May 2025, Friday
1 event is on this day