Tal
Mukhvas

Cooktime
20 મિનિટ
Weight
500 ગ્રામ
Notes
નિતારેલા તલને તાપમાં સુકવવાથી જલ્દી સુકાઈ જશે.
અને પંખા નીચે તલ સુકવવાથી તલ સૂકાવામાં થોડો સમય વધારે લગાશે.
એકસાથે તલ શેકવા કરતાં થોડા થોડા તલ લઈને શેકવું વધુ હિતાવહ છે.
આમાં તલ બળી પણ નહિ જાય અને બધાં તલ એકસરખાં શેકાઈ જશે.